25 December 2017

કેટલાક મહત્વના ઉપનામ*

*કેટલાક મહત્વના ઉપનામ*

👉🏿નરસિંહ મહેતા= *આદિ કવિ*
👉🏿મીરાબાઈ=
*દાસી જનમ જનમની*
👉🏿અખો=
*જ્ઞાન નો વડલો*
👉🏿નર્મદ=
*નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક*
👉🏿ઝવેરચંદ મેઘાણી=
*રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક*
👉🏿પ્રેમાનંદ=
*મહાકવિ*
👉🏿ઉમાશંકર જોશી=
*વિશ્વશાંતિનો કવિ*
👉🏿પન્નાલાલ પટેલ=
*સાહિત્યજગતનો ચમત્કાર*
👉🏿ન્હાનાલાલ=
*કવિવર*
👉🏿કલાપી=
*સૂરતાની વાડીનો મીઠો મોરલો*
👉🏿ગોવર્ધનરામ ત્રિપાઠી=
*પંડિતયુગના પુરોધા*
👉🏿આનંદશંકર ધ્રુવ=
*પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ*
👉🏿ચુનીલાલ આશારામ ભગત=
*પૂજ્ય મોટા*
👉🏿રવિશંકર રાવળ=
*કલાગુરુ*
👉🏿રવિશંકર મહારાજ=
*કળિયુગના રૂષી, મૂકસેવક*
👉🏿નરસિંહરાવ દિવેટિયા=
*સાહિત્ય દિવાકર*
👉🏿મોહનલાલ પંડ્યા=
*ડુંગળીચોર*
👉🏿ઈન્દુલાલ યાજ્ઞિક=
*અમીર શહેરના ગરીબ ફકીર*
👉🏿મોતીભાઈ અમીન=
*ચરોતરનું મોતી*
👉સરદાર વલ્લભભાઈ પટેલ=
*સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક*
👉મોહંમદ બેગડો=
*ગુજરાતનો અકબર*
👉ડૉ. ચંદુલાલ દેસાઈ=
*છોટે સરદાર*
👉જમશેદજી તાતા=
*ભારતીય ઉદ્યોગ ના પિતામહ*
👉વર્ગીસ કુરિયન=
*શ્વેતક્રાંતિના જનક*
👉ડૉ. હોમી ભાભા=
*અણુશક્તિના પિતામહ*
👉કુમારપાળ=
*ગુજરાતનો અશોક*
👉ગિજુભાઈ બધેકા=
*બાળકોની મુછાળી મા*
👉🏿શ્રીમદ રાજચંદ્ર=
*સાક્ષાત સરસ્વતી*

*મહાનુભાવોના ઉપનામ*

👉🏿ગાંધીજી
રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
👉🏿સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
👉🏿મોહંમદ બેગડો
ગુજરાતનો અકબર
👉🏿ડૉ. ચંદુલાલ દેસાઈ
છોટે સરદાર
👉🏿જમશેદજી તાતા
ભારતીય ઉદ્યોગ ના પિતામહ
👉🏿વર્ગીસ કુરિયન
શ્વેતક્રાંતિના જનક
👉🏿ડૉ. હોમી ભાભા
અણુશક્તિના પિતામહ
👉🏿જામ રણજીતસિંહજી
ક્રિકેટનો જાદુગર
👉🏿પુષ્પાબહેન મહેતા
મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
👉🏿ગણેશ વાસુદેવ માવળંકર
ભારતની સંસદ ના પિતા
👉🏿કુમારપાળ
ગુજરાતનો અશોક
👉🏿ગિજુભાઈ બધેકા
બાળકોની મુછાળી મા
👉🏿શ્રીમદ રાજચંદ્ર
સાક્ષાત સરસ્વતી
👉🏿નરસિંહ મહેતા
આદિ કવિ
👉🏿મીરાબાઈ
દાસી જનમ જનમની
👉🏿અખો
જ્ઞાન નો વડલો
👉🏿નર્મદ
નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
👉🏿ઝવેરચંદ મેઘાણી
રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
👉🏿પ્રેમાનંદ
મહાકવિ
👉🏿ઉમાશંકર જોશી
વિશ્વશાંતિનો કવિ
👉🏿પન્નાલાલ પટેલ
સાહિત્યજગતનો ચમત્કાર
👉🏿ન્હાનાલાલ
કવિવર
👉🏿કલાપી
સૂરતાની વાડીનો મીઠો મોરલો
👉🏿ગોવર્ધનરામ ત્રિપાઠી
પંડિતયુગના પુરોધા
👉🏿આનંદશંકર ધ્રુવ
પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
👉🏿ચુનીલાલ આશારામ ભગત
પૂજ્ય મોટા
👉🏿રવિશંકર રાવળ
કલાગુરુ
👉🏿રવિશંકર મહારાજ
કળિયુગના રૂષી, મૂકસેવક
👉🏿નરસિંહરાવ દિવેટિયા
સાહિત્ય દિવાકર
👉🏿મોહનલાલ પંડ્યા
ડુંગળીચોર
👉🏿ઈન્દુલાલ યાજ્ઞિક
અમીર શહેરના ગરીબ ફકીર
👉🏿મોતીભાઈ અમીન
ચરોતરનું મોતી
👉🏿રણજિતરામ વાવાભાઇ મહેતા
👉🏿ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
👉🏿હેમચંદ્રાચાર્ય
કલિકાલ સર્વજ્ઞ
👉🏿અખંડાનંદ
જ્ઞાનની પરબ
👉🏿કસ્તુરભાઈ લાલભાઈ
શીલભદ્ર ,શ્રેષ્ઠી
👉🏿પંડિત સુખલાલજી
પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
👉🏿ફર્દુનજી મર્જબાન
ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
👉🏿એલેકઝાન્ડર ફાર્બસ
લોકાભિમુખ રાજપુરુષ
👉🏿જમશેદજી જીજીભાઈ
હિન્દના હાતિમતાઈ
*भारत के 29 राज्यों के*
       *नाम याद रखने की ट्रिक*

राम नाम जपते अत्रि मत गुसिआउ।
पंक में उगोहमि अहि के छवि झाउ।।

----------------------!---------------------
रा - राजस्थान      ! पं- पंजाब
म - महाराष्ट्र         ! क- कर्नाटक
ना - नागालैंड       ! मे- मेघालय
म - मणिपुर         ! उ- उत्तराखंड
ज - जम्मू कश्मीर  ! गो- गोवा
प - पश्चिम बंगाल   ! ह- हरियाणा
ते - तेलंगाना         ! मि- मिजोरम
अ - असम      अ- अरुणाचल प्रदेश
त्रि - त्रिपुरा      हि- हिमाचल प्रदेश
म - मध्य प्रदेश     ! के- केरल
त - तमिलनाडु     ! छ- छत्तीसगढ़
गु - गुजरात         ! बि- बिहार  
सि - सिक्किम     ! झा- झारखंड
आ- आंध्र प्रदेश   ! उ- उड़ीसा
उ - उत्तर प्रदेश    !
+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+

6 December 2017

કેટલાક અગત્યનાં રૂપાંતરો

📒 _કેટલાક અગત્યનાં રૂપાંતરો_

▪ 1 કિ.મી. = 1,00,000 સે.મી .
▪ 1મીટર = 100 સે.મી.
▪ 1 સે.મી . = 0.01 મીટર
▪ 1 માઈલ = 1,609.34 મીટર
▪1માઈલ = 1.609 કિ.મી .
▪1યાર્ડ = 0.9144 મીટર
▪1ફૂટ = 0.3048  મીટર
▪1ફૂટ = 12 ઇંચ
▪1ઇંચ = 0.0254 મીટર
▪1ઇંચ = 2.54 સે.મી .
▪1નોટિકલ માઈલ = 1,852 મીટર
▪1નોટિકલ માઈલ = 1.852 કિ.મી
▪1 કિ.મી = 1,000 મીટર
▪1 મીટર = 0.0001 કિ.મી.
▪1 યાર્ડ = 91.44  સે.મી.
▪1 યાર્ડ = 0.9144 મીટર
▪1 ફૂટ =  30.48 સે.મી .
▪1 નોટિકલ માઈલ = 1,85,200 સે.મી .
▪1 સે.મી . = 0.39 ઇંચ
▪1 મીટર = 3.28 ફૂટ
▪1 લીટર = 0.22 ગેલન
▪1 ગેલન = 4.54 લીટર
▪1 લીટર = 1.76 પિન્ટ
▪1 પિન્ટ = 0.57 લીટર
▪1 માઈલ =  1.760 યાર્ડ
▪1 માઈલ = 63,360  ઈંચ
▪1 માઈલ = 0.86 નોટિકલ માઈલ
▪1 યાર્ડ = 3 ફૂટ
▪1 યાર્ડ = 36 ઇંચ
▪1 ફૂટ = 0.33 યાર્ડ
▪1 ઇંચ = 25.4 મી .મી .
▪1 ઇંચ = 0.08 ફૂટ
▪1 નોટિકલ માઇલ = 1.15 માઈલ
▪1 નોટિકલ માઈલ = 2,025.37  યાર્ડ
▪1 નોટિકલ માઈલ = 6067.12 ફૂટ
▪1 નોટિકલ માઈલ = 72,913.4 ઇંચ
▪1 વાર = 3 ફૂટ 
▪1 માઈલ = 1,760 વાર
▪1 એકર = 0.405 હેક્ટર  
▪1 એકર = 4,840 વાર
▪1એકર =  404.7 ચો .મી .
▪1 ચોરસ વાર = 0.836 ચો .મી .
▪1 વાર = 0.914 મીટર
▪1 કિલો ગ્રામ = 1,000 મીટર
▪100 કિલો ગ્રામ = 1 ક્વિન્ટલ
▪1000 કિલો ગ્રામ = 1 ટન
▪1 કિલો ગ્રામ = 10 હેક્ટા ગ્રામ
▪1 હેક્ટા ગ્રામ = 10 ડેકા ગ્રામ
▪1 ડેકા ગ્રામ = 10 ગ્રામ
▪1 ગ્રામ = 10 ડેસિ ગ્રામ
▪1 ડેસિ ગ્રામ = 10 સેન્ટિ ગ્રામ
▪1 સેન્ટિ ગ્રામ = 10 મિલી ગ્રામ
▪1 ડઝન = 12 નંગ(સંખ્યા )
▪1 રીમ = 500 કાગળ
▪1 ગુંઠા = 121 ચો . વાર
▪1 કિલો ગ્રામ =  2.21 પાઉન્ડ
▪1 પાઉન્ડ = 0.45 કિલો ગ્રામh