24 November 2015

Election ma name chek karo

http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx
દરેક મિત્રો ને વિનંતી છે કે આ લિંક મા જય પોતનુ આઈ ડી નાખી પોતાનુ election લિસ્ટ મા નામ છે કે નય તે જોઈ લો.

જીલ્લા/તાલુકાના ના તમામ મતદાતાઓ ને વિનંતી કે આપના નામ મતદાર યાદીમાં છે કે નહી તે તાત્કાલિક તપાસ કરી લેશો

27 October 2015

મતદારયાદી સુધારણા કાર્યક્રમ

તારીખ ૨/૧૧/૨૦૧૫ થી ૩૦/૧૧/૨૦૧૫ ના રોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે તો આ૫ સર્વેને જણાવાનું કેકે જેમનું નવું નામ દાખલ કરવાનું છે તેમને ફોર્મ નં.૬ ભરવું,નામ કમી કરવા માટે ફોર્મ નંબર.૭ ભરવું,નામમાં સુધારો કરવા માટે ફોર્મ નં.૮ અ ભરવું તથા જેમને એક ભાગમાંથી બીજા ભાગમાં નામ લઇ જવા માટે ૮-ક ભરવું...APNA GAM NI PRATHMIK SHALA MA SHIKSHAK PASE JAVU ANE FORM BHARVU.
આ માહિતી આગળ શેર કરી લોકોને પણ આ માહિતી બાબતે માહિતગાર કરિએ..