ગુજરાત સ્થાપના દિન ની
શુભેચ્છા સહ.....
શુભેચ્છા સહ.....
ઝિન્દાદિલી થી છલછલોછલ છે
આ ગુજરાત,
નરસિંહનું ઝુલતું પરભાત છે
આ ગુજરાત,
અંધાર ખંખેરી બધો ઉભો થઇને
જો જરા,
તારા મઢી સપના સજી રાત છે
આ ગુજરાત,
સંત સાધુના પગલાં ની અહીં જો
ધુળ પડતી હોય તો
એ આગણુ પાવન થયાની વાત છે
આ ગુજરાત,
આવો ઘેર તો લાગણી લથબથ
ઊભી સત્કારવા
સામે મળો તો સ્મિત ની સોગાત છે
આ ગુજરાત,
ઇતિહાસ ને પૂછી જુઓને ક્ષણ બધી
વાંચી જુઓ
હારી ગઈ હર એક ઝંઝાવાત એજ છે
આ ગુજરાત..
જય જય ગરવી ગુજરાત
આ ગુજરાત,
નરસિંહનું ઝુલતું પરભાત છે
આ ગુજરાત,
અંધાર ખંખેરી બધો ઉભો થઇને
જો જરા,
તારા મઢી સપના સજી રાત છે
આ ગુજરાત,
સંત સાધુના પગલાં ની અહીં જો
ધુળ પડતી હોય તો
એ આગણુ પાવન થયાની વાત છે
આ ગુજરાત,
આવો ઘેર તો લાગણી લથબથ
ઊભી સત્કારવા
સામે મળો તો સ્મિત ની સોગાત છે
આ ગુજરાત,
ઇતિહાસ ને પૂછી જુઓને ક્ષણ બધી
વાંચી જુઓ
હારી ગઈ હર એક ઝંઝાવાત એજ છે
આ ગુજરાત..
જય જય ગરવી ગુજરાત