8 May 2016

MOTHERS DAY


,બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો " માં",
સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો " ઓય માંj "
સ્કૂલે જતા જતા રોજ કેહતો "બાઇ બાઇ માં '
મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો " આ તો મારી માં"
ભાઈ બેહનો ને જગડી ને કેહતો" મારી એકલાની માં "
કોલેજ થી ફરવા જવું હોય તો કેહતો " પ્લીઝ , માં "
પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતો " જો ને, માં "
ફોરેન ગયો તો યાદ આવતી " હમેશાં , માં"
સંસારિક મુંજવણ થી ઘેરાયો તો મનમાં કહ્યું " હવે શું થશે માં ?"
પણ તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું " ખમ્માં ખમ્માં"
આજે દિલ ખોલીને કેહવા માંગું છું "ઓરે માં "
ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યું હોય તો " માફકરજે માં"
ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ મા બને " તૂજ મારી માં"
હે......માં......તને..મારા.... ..કરોડો વંદન.......


माँ के लिए क्या लिखूँ ? माँ ने खुद मुझे लिखा है ✍

..............................

उसको नहीं देखा हमनें कभी
पर इसकी ज़रुरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

इंसान तो क्या देवता भी
आंचलमें पले तेरे
है स्वर्ग इसी दुनियामें
कदमों के तले तेरे

ममता ही लुटाये जिसके नयन
एसी कोइ मूरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

क्यों धूप जलाये दुखोकी
क्यों गमकी घटा बरसे
ये हाथ दुआओं वाले
रहेते सदा सरपे

तु है तो अंधेरे पथमें हमें
सूरजकी ज़रूरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

कहेतें है तेरी शानमें जो
कोइ उंचे बोल नहीं
भगवान के पासथी माता
तेरे प्यार का मोल नहीं

हम तो यही जाने तुझसे बडी
संसार की दौलत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी